જો ગોળાની ત્રિજ્યા $10 \text{ cm}$ માપવામાં આવે ત્યારે તેના પૃષ્ઠફળમાં $0.02 \text{ cm}^2$ ની ભૂલ જોવા મળે,તો ગોળાના ઘનફળમાં થતી આશરે ભૂલ,ઘન સેન્ટીમીટરમાં કેટલી હશે?

  • A
    $0.2$
  • B
    $0.01$
  • C
    $0.3$
  • D
    $0.1$

Explore More

Similar Questions

જો $\log 3 = 1.0986$ હોય,તો $3^{2.001}$ ની આશરે કિંમત કેટલી થાય?

$\cos 31^{\circ}$ નું આશરે મૂલ્ય શોધો ($1^{\circ} = 0.0174 \text{ rad}$ લો)

ત્રિકોણના કર્ણ પરનું એક બિંદુ ત્રિકોણની બાજુઓથી $a$ અને $b$ અંતરે છે. સાબિત કરો કે કર્ણની ન્યૂનતમ લંબાઈ $(a^{\frac{2}{3}}+b^{\frac{2}{3}})^{\frac{3}{2}}$ છે.

Difficult
View Solution

જો વર્તુળની ત્રિજ્યામાં પ્રતિશત ભૂલ $3\%$ હોય,તો તેના ક્ષેત્રફળમાં પ્રતિશત ભૂલ કેટલી હશે?

જો $y = x^3 + 5$ હોય અને $x$ એ $3$ થી બદલાઈને $2.99$ થાય,તો $y$ માં થતો આશરે ફેરફાર કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo