જો એક પરવલય જેની ધરી $X$-અક્ષને સમાંતર હોય તે બિંદુઓ $(0, -1)$,$(6, 1)$ અને $(-2, -3)$ માંથી પસાર થાય,તો આ પરવલય $X$-અક્ષને જે બિંદુએ છેદે છે તે બિંદુ કયું છે?

  • A
    $\left(\frac{5}{2}, 0\right)$
  • B
    $(-1, 0)$
  • C
    $(6, 0)$
  • D
    $\left(\frac{8}{5}, 0\right)$

Explore More

Similar Questions

જો પરવલય $y = x^2 - 8x + c$ નું શિરોબિંદુ $x$-અક્ષ પર આવેલું હોય,તો $c$ ની કિંમત શોધો.

જો રેખા $y = mx + c$ એ પરવલય $y^2 = 4a(x + a)$ નો સ્પર્શક હોય,તો $ma + \frac{a}{m}$ ની કિંમત શું થાય?

પરવલય $4y^2 + 12x - 20y + 67 = 0$ નું નાભિ શું થાય?

રેખા $x-y=1$ અને વક્ર $x^{2}=2y$ વચ્ચેનું લઘુત્તમ અંતર .... છે.

જેનું શિરોબિંદુ $(0,0)$ હોય અને નાભિલંબની લંબાઈ $\frac{16}{3}$ હોય તેવા પરવલયનું સમીકરણ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo