જો એક નવો ગ્રહ મળે કે જેની કક્ષીય ત્રિજ્યા પૃથ્વીની કક્ષીય ત્રિજ્યા કરતાં બમણી હોય તો તેનો આવર્તકાળ પૃથ્વી પરના દિવસના સ્વરૂપમાં કેટલા દિવસ થાય ?
$1032$
$1023$
$1024$
$1043$
નીચેનામથી કયો કેપ્લરનો નિયમ છે ?
ગુરુ ગ્રહનો કક્ષીય વેગ ...
એક $R$ ત્રિજ્યાની ક્ક્ષામાં ભ્રમણ કરતાં ગ્રહનો આવર્તકાળ $T$ હોય તો $4R$ ત્રિજ્યાની કક્ષામાં ભ્રમણ કરતાં ગ્રહ નો આવર્તકાળ કેટલો હોય ?
પૃથ્વીની ફરતે ફરતા ઉપગ્રહની સાપેક્ષ અનિશ્ચિતતા $10^{-2}$ છે.જો ભ્રમણ કક્ષાની ત્રિજ્યાની સાપેક્ષ અનિશ્ચિતતા નહિવત હોય તો પૃથ્વીના દળમાં સાપેક્ષ અનિશ્ચિતતા કેટલી હશે?
સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર $R$ છે. જો સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર $3R$ થાય તો એક એક વર્ષનો ગાળો કેટલો થાય $?$