જો એક વર્તુળ $S$ જે બિંદુઓ $A(1, 2)$ અને $B(2, 1)$ માંથી પસાર થાય છે,તેનું કેન્દ્ર $C$ ત્રીજા ચરણમાં રેખા $AB$ થી $\frac{7}{\sqrt{2}}$ એકમ અંતરે આવેલું હોય,તો બિંદુ $P(1, -2)$:

  • A
    વર્તુળ $S$ ની અંદર આવેલું છે
  • B
    વર્તુળ $S$ ની બહાર આવેલું છે
  • C
    વર્તુળ $S$ પર આવેલું છે
  • D
    રેખા $AB$ પર આવેલું છે

Explore More

Similar Questions

$x^2+y^2+2x-6y-6=0$ અને $x^2+y^2-6x-2y+k=0$ એ બે છેદતા વર્તુળો છે અને $k$ એ પૂર્ણાંક નથી. જો $\theta$ એ બે વર્તુળો વચ્ચેનો ખૂણો હોય અને $\cos \theta = \frac{-5}{24}$ હોય,તો $k=$

રેખા $y=mx+c$ એ વર્તુળ $x^2+y^2=r^2$ ને બે ભિન્ન બિંદુઓમાં છેદે છે,જો

જો બિંદુ $P$ ના યામ $(0, -2)$ હોય અને $Q$ એ વર્તુળ $x^2 + y^2 - 5x - y + 5 = 0$ પરનું કોઈ પણ બિંદુ હોય,તો $(PQ)^2$ ની મહત્તમ કિંમત કેટલી થાય?

ધારો કે વર્તુળનું સમીકરણ,જે $x$-અક્ષને $(a, 0), a > 0$ બિંદુએ સ્પર્શે છે અને $y$-અક્ષ પર $b$ લંબાઈનો અંતઃખંડ કાપે છે,તે $x^2 + y^2 - \alpha x + \beta y + \gamma = 0$ છે. જો વર્તુળ $x$-અક્ષની નીચે આવેલું હોય,તો ક્રમયુક્ત જોડ $(2a, b^2)$ કોના બરાબર થાય?

જો $Q(h, k)$ એ વર્તુળ $x^2+y^2-4x+1=0$ ના સંદર્ભમાં બિંદુ $P(1, 2)$ નું વ્યસ્ત બિંદુ હોય,તો $2h+k=$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo