જો $(1 + x) (1 + x + x^2) (1 + x + x^2 + x^3) ...... (1 + x + x^2 + x^3 + ...... + x^n)$

$\equiv  a_0 + a_1x + a_2x^2 + a_3x^3 + ...... + a_mx^m$ હોય તો $\sum\limits_{r\, = \,0}^m {\,\,{a_r}}$ ની કિમત મેળવો 

  • A

    $n!$

  • B

    $(n + 1) !$

  • C

    $(n - 1)!$

  • D

    એક પણ નહિ 

Similar Questions

$(2x + 1).(2x + 5) . (2x + 9) . (2x + 13)...(2x + 49),$ ના વિસ્તરણમાં $x^{12}$ નો સહગુણક મેળવો 

$(1-x)^{100}$ ના દ્વિપદી વિસ્તરણમાં પ્રથમ $50$ પદોના સહગુણકોનો સરવાળો $.......$ છે.

  • [JEE MAIN 2023]

જો $n$ એ $1$ કરતાં મોટો પૂર્ણાક હોય , તો $a{ - ^n}{C_1}(a - 1){ + ^n}{C_2}(a - 2) + .... + {( - 1)^n}(a - n) = $

  • [IIT 1972]

જો બધા ધન પૂર્ણાંક  $r> 1, n > 2$ માટે $( 1 + x)^{2n}$  ના વિસ્તરણમાં $x$ ની ઘાત $(3r)$ અને  $(r + 2)$ ના સહગુણક સરખા હોય તો $n$ ની કિમત મેળવો. 

  • [JEE MAIN 2013]

જો $\sum_{ k =1}^{10} K ^{2}\left(10_{ C _{ K }}\right)^{2}=22000 L$ હોય  તો  $L$ ની કિમંત  $.....$ થાય.

  • [JEE MAIN 2022]