જો $\theta$ એ સદિશો $\vec{a}$ અને $\vec{b}$ વચ્ચેનો ખૂણો હોય અને $|\vec{a} \times \vec{b}| = |\vec{a} \cdot \vec{b}|$ હોય,તો $\theta$ ની કિંમત શોધો.

  • A
    $0$
  • B
    $\pi$
  • C
    $\frac{\pi}{2}$
  • D
    $\frac{\pi}{4}$

Explore More

Similar Questions

જો $\vec{a}$ અને $\vec{b}$ એકમ સદિશો હોય,તો $\sqrt{3}\vec{a} - \vec{b}$ એકમ સદિશ બને તે માટે $\vec{a}$ અને $\vec{b}$ વચ્ચેનો ખૂણો કેટલો થાય ($^{\circ}$ માં)?

જો $|\vec{a}|=3, |\vec{b}|=5$ અને $|\vec{c}|=7$ તથા $\vec{a}+\vec{b}+\vec{c}=\vec{0}$ હોય,તો $\vec{a}$ અને $\vec{b}$ વચ્ચેનો ખૂણો શોધો.

ચતુષ્કોણ $ABCD$ માં,$\overrightarrow{AB}=\vec{a}$,$\overrightarrow{BC}=\vec{b}$,$\overrightarrow{DA}=\vec{a}-\vec{b}$ છે. $M$ એ $BC$ નું મધ્યબિંદુ છે અને $X$ એ $DM$ પરનું એવું બિંદુ છે કે જેથી $\overrightarrow{DX}=\frac{4}{5} \overrightarrow{DM}$ થાય. તો બિંદુઓ $A, X$ અને $C$:

જો સદિશ $a = 3\hat{j} + 4\hat{k}$ એ બે સદિશો $a_1$ અને $a_2$ નો સરવાળો હોય,જ્યાં સદિશ $a_1$ એ $b = \hat{i} + \hat{j}$ ને સમાંતર હોય અને સદિશ $a_2$ એ $b$ ને લંબ હોય,તો $a_1 =$

સદિશો $\vec a, \vec b, \vec c$ ના માન અનુક્રમે $3, 4, 5$ છે. જો $\vec a$ અને $\vec b + \vec c$,$\vec b$ અને $\vec c + \vec a$,તથા $\vec c$ અને $\vec a + \vec b$ પરસ્પર લંબ હોય,તો $|\vec a + \vec b + \vec c|$ નું માન શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo