જો $X$ એ $6$ મધ્યક અને $2$ વિચરણ ધરાવતો દ્વિપદી ચલ હોય,તો $P(5 \leq X \leq 7)$ નું મૂલ્ય શોધો.

  • A
    $\frac{4762}{6561}$
  • B
    $\frac{4672}{6561}$
  • C
    $\frac{5264}{6561}$
  • D
    $\frac{5462}{6651}$

Explore More

Similar Questions

જો દ્વિપદી વિતરણનો મધ્યક અને વિચરણ અનુક્રમે $4$ અને $2$ હોય,તો તે દ્વિપદી ચલ $X$ માટે $2$ સફળતાઓની સંભાવના કેટલી થાય?

એક પાસાને $6$ વાર ફેંકતા વધુમાં વધુ $2$ વાર છગ્ગો આવવાની સંભાવના શોધો.

Difficult
View Solution

$52$ પત્તાંના સારી રીતે ચીપેલા પેકમાંથી બદલી સાથે (with replacement) ક્રમશઃ બે પત્તાં ખેંચવામાં આવે છે. રાણીઓની સંખ્યાનું સંભાવના વિતરણ શોધો.

એક દ્વિપદી ચલ $X$ નો મધ્યક અને વિચરણ અનુક્રમે $2$ અને $1$ છે. $X$ ની કિંમત $1$ કરતા વધારે હોય તેની સંભાવના કેટલી?

ધારો કે એક પક્ષપાતી સિક્કો $5$ વખત ઉછાળવામાં આવે છે. જો $4$ છાપ મળવાની સંભાવના એ $5$ છાપ મળવાની સંભાવના જેટલી હોય,તો વધુમાં વધુ બે છાપ મળવાની સંભાવના કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo