જો $a, b$ અને $c$ એવી વાસ્તવિક સંખ્યાઓ છે કે જેથી $a^2+b^2+c^2-ab-bc-ac \leq 0$ થાય,તો નિશ્ચાયક $\left|\begin{array}{ccc} (a-b+1)^5 & b^7-c^7 & c^9-a^9 \\ a^{11}-b^{11} & (b-c+2)^3 & c^{13}-a^{13} \\ a^{15}-b^{15} & b^{17}-c^{17} & (c-a+3)^1 \end{array}\right|$ નું મૂલ્ય શોધો.

  • A
    $2abc$
  • B
    $0$
  • C
    $24abc$
  • D
    $24$

Explore More

Similar Questions

એક સમબાજુ ત્રિકોણની દરેક બાજુની લંબાઈ $6 \text{ cm}$ છે. જો $(x_1, y_1), (x_2, y_2), \text{ અને } (x_3, y_3)$ તેના શિરોબિંદુઓ હોય,તો નિશ્ચાયક $\left| \begin{array}{ccc} x_1 & y_1 & 1 \\ x_2 & y_2 & 1 \\ x_3 & y_3 & 1 \end{array} \right|^2$ નું મૂલ્ય કેટલું થાય?

$\left|\begin{array}{ccc}x & 3x+2 & 2x-1 \\ 2x-1 & 4x & 3x+1 \\ 7x-2 & 17x+6 & 12x-1\end{array}\right|=0$ એ કયા કિસ્સામાં સાચું છે?

આપેલ સમીકરણ સંહતિ $a(x + y + z) = x$,$b(x + y + z) = y$,$c(x + y + z) = z$ માટે જ્યાં $a, b, c$ એ શૂન્યતર વાસ્તવિક સંખ્યાઓ છે. જો વાસ્તવિક સંખ્યાઓ $x, y, z$ એવી હોય કે $xyz \neq 0$,તો $(a + b + c)$ ની કિંમત કેટલી થાય?

$(a, b + c)$,$(b, c + a)$ અને $(c, a + b)$ બિંદુઓ દ્વારા બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું થશે?

જો $a, b, c$ એ $A.P.$ માં હોય,તો $\left|\begin{array}{ccc} 2y+4 & 5y+7 & 8y+a \\ 3y+5 & 6y+8 & 9y+b \\ 4y+6 & 7y+9 & 10y+c \end{array}\right|$ ની કિંમત શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo