એક સમબાજુ ત્રિકોણના બાજુની લંબાઇ $6\,\, cm$ છે જો $(x_1, y_1) ; (x_2, y_2)$ અને $(x_3, y_3)$ એ ત્રિકોણના શિરોબિંદુઓ હોય તો ${{\left| {\,\begin{array}{*{20}{c}}{{x_1}}&{{y_1}}&1\\{{x_2}}&{{y_2}}&1\\{{x_3}}&{{y_3}}&1\end{array}\,} \right|}^2}$ ની કિમત મેળવો 

  • A

    $192$

  • B

    $243$

  • C

    $486$

  • D

    $972$

Similar Questions

ચોરસની એક બાજુ ધન $x-$ અક્ષ સાથે લઘુકોણ $\alpha$ બનાવે છે અને તેના શિરોબિંદુઓમાંથી એક શિરોબિંદુ ઊંગમબિંદુ છે જો ચોરસના બાકીના ત્રણ શિરોબિંદુઓ $x-$ અક્ષની ઉપરની બાજુએ આવેલા છે અને તેની લંબાઇ $4$ હોય તો જે વિકર્ણ ઊંગમબિંદુમાંથી પસાર ન થાય તેનું સમીકરણ મેળવો 

જો રેખા $L$ એ રેખા $5x - y\,= 1$ ને લંબ હોય અને રેખા $L$ અને યામાક્ષોથી બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ $5$ હોય તો રેખા $L$ નું રેખા $x + 5y\, = 0$ થી અંતર મેળવો.

  • [JEE MAIN 2014]

Let $A \equiv (3, 2)$ અને $B \equiv (5, 1)$ છે $ABP$ એ એક સમબાજુ ત્રિકોણ છે કે જેની એક બાજુ  $AB$ ઊંગમબિંદુ થી હોય તો ત્રિકોણ $ABP$ નું લંબકેન્દ્ર મેળવો 

રેખાઓ $xy = 0$ અને $x + y = 1$દ્વારા બનતા ત્રિકોણનું લંબકેન્દ્ર મેળવો.

  • [IIT 1995]

જો ત્રિકોણની બાજુઓ $y = mx + a, y = nx + b$ અને $x = 0,$ હોય, તો તેનું ક્ષેત્રફળ :