જો $z = \frac{1}{1 - \cos \theta + i \sin \theta}$ અને $\theta$ લઘુકોણ હોય,તો $z$ નો માનાંક અને કોણાંક અનુક્રમે શું થાય?

  • A
    $(\frac{1}{2} \operatorname{cosec} \frac{\theta}{2}, -(\frac{\pi}{2} - \frac{\theta}{2}))$
  • B
    $(\frac{1}{2} \operatorname{cosec} \frac{\theta}{2}, (\frac{\pi}{2} - \frac{\theta}{2}))$
  • C
    $(\frac{1}{2} \sec \frac{\theta}{2}, -(\frac{\pi}{2} - \frac{\theta}{2}))$
  • D
    $(\frac{1}{2} \sec \frac{\theta}{2}, (\frac{\pi}{2} - \frac{\theta}{2}))$

Explore More

Similar Questions

$(1 - \cos \theta + 2i\sin \theta )^{-1}$ નો વાસ્તવિક ભાગ શું છે?

$(z + a)(\bar z + a)$,જ્યાં $a$ વાસ્તવિક છે,તે કોના સમકક્ષ છે?

$(4-3i)(2+3i)(1+4i)$ નો સંકર અનુબદ્ધ (complex conjugate) શું છે?

જો $z \neq 0$ એક સંકર સંખ્યા હોય કે જેથી $|z - \frac{1}{z}| = 2$ થાય,તો $|z|$ ની મહત્તમ કિંમત શોધો.

સંકર સંખ્યા $z$ માટે,$z + \bar z$ અને $z\,\bar z$ માટે નીચેનામાંથી શું સાચું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo