સંકર સંખ્યા $z$ માટે, $z + \bar z$ અને $z\,\bar z$ પૈકી એક   . . . . . બને.

  • A

    વાસ્તવિક સંખ્યા

  • B

    કાલ્પનિક સંખ્યા

  • C

    બંને વાસ્તવિક સંખ્યાઓ

  • D

    બંને કાલ્પનિક સંખ્યાઓ

Similar Questions

સંકર સંખ્યાનો માનાંક અને કોણાંક શોધો : $\frac{1+i}{1-i}$

જો $arg\,(z) = \theta $, તો $arg\,(\overline z ) = $

જો $z$ એ એક સંકર સંખ્યા છે કે જેથી  $| z | = 4$ અને $arg \,(z) = \frac {5\pi }{6}$ થાય તો $z$ ની કિમત મેળવો 

જો $a > 0$ અને  $z = \frac{{{{\left( {1 + i} \right)}^2}}}{{a - i}}$ જેનો માનક $\sqrt {\frac{2}{5}} $ થાય તો  $\bar z$ ની કિમત મેળવો. 

  • [JEE MAIN 2019]

અસમતા $|z - 4|\, < \,|\,z - 2|$ એ . . . ભાગ દર્શાવે છે .

  • [AIEEE 2002]