જો $a,b,c$ ધન અને અસમાન હોય , તો નિશ્રાયક $\left| {\,\begin{array}{*{20}{c}}a&b&c\\b&c&a\\c&a&b\end{array}\,} \right|$ ની કિમત . . .. .
ઋણ
$0$
$a,b,c$ પર આધારિત
એકપણ નહી.
સમીકરણો સંહતિ $x + 2y -3z = 1, (k + 3) z = 3, (2k + 1)x + z = 0$ એ સુસંગત ન હોય તો $k$ મેળવો.
સાબિત કરો કે બિંદુઓ $A(a, b+c), B(b, c+a), C(c, a+b)$ સમરેખ છે.
$\left| {\begin{array}{*{20}{c}}
1&x&y\\
2&{\sin x + 2x}&{\sin y + 2y}\\
3&{\cos x + 3x}&{\cos y + 3y}
\end{array}} \right|$ મેળવો.
$'a'$ ની . . . . કિમંત માટે સમીકરણો $a^3x + (a + 1)^3y + (a + 2)^3 z = 0$ ; $ax + (a + 1)y + (a + 2)z = 0$ ; $x + y + z = 0$ ને શૂન્યતર ઉકેલ મળે.
$(\alpha , \beta )$ ની કેટલી જોડ માટે સુરેખ સમીકરણો $\left( {1 + \alpha } \right)x + \beta y + z = 2$ ; $\alpha x + \left( {1 + \beta } \right)y + z = 3$ ; $\alpha x + \beta y + 2z = 2$ એ એકાકી ઉકેલ ધરાવે છે .