જો ${\left( {x + \frac{1}{{{x^2}}}} \right)^{2n}},$ ના વિસ્તરણમાં ${x^m}$ નો સહગુણક મેળવો.
$\frac{{(2n)!}}{{(m)!\,(2n - m)!}}$
$\frac{{(2n)!\,3!\,3!}}{{(2n - m)!}}$
$\frac{{(2n)!}}{{\left( {\frac{{2n - m}}{3}} \right)\,!\,\left( {\frac{{4n + m}}{3}} \right)\,!}}$
એકપણ નહીં.
${\left( {{3^{\frac{1}{8}}} + {5^{\frac{1}{3}}}} \right)^{400}}$ ના વિસ્તરણમાં સંમેય પદોની સંખ્યા મેળવો
જો $\left(1+2 x-3 x^3\right)\left(\frac{3}{2} x^2-\frac{1}{3 x}\right)^9$ નાં વિસ્તરણમાં અચળ પદ જો $\mathrm{p}$ હોય, to $108 \mathrm{p}=$..........
$\left(1-x+2 x^3\right)^{10}$ માં $x^7$ સહગુણક $...............$ છે.
${(1 + x)^{2n}}$ ના વિસ્તરણમાં મધ્યમપદ મેળવો.