જો $\overrightarrow{A}$ અને $\overrightarrow{B}$ બે સદિશો હોય,તો નીચેનામાંથી કયા સાચા છે?
$(a) \ (\overrightarrow{A} \times \overrightarrow{B}) \perp \overrightarrow{A}$
$(b) \ (\overrightarrow{A} \times \overrightarrow{B}) \perp \overrightarrow{B}$
$(c) \ (\overrightarrow{A} \times \overrightarrow{B}) \perp (\overrightarrow{A} + \overrightarrow{B})$
$(d) \ (\overrightarrow{A} \times \overrightarrow{B}) \perp (\overrightarrow{A} - \overrightarrow{B})$
$(e) \ (\overrightarrow{A} \times \overrightarrow{B}) \perp (\overrightarrow{A} \cdot \overrightarrow{B})$

  • A
    $(a), (b), (c), (d), (e)$
  • B
    $(a), (b)$
  • C
    $(a), (b), (c)$
  • D
    $(a), (b), (c), (d)$

Explore More

Similar Questions

જો સદિશ $\vec{A}$ નો સદિશ $\vec{B}$ ની દિશામાં ઘટક,સદિશ $\vec{B}$ ના સદિશ $\vec{A}$ ની દિશામાં ઘટક કરતા બમણો હોય,તો સદિશ $\vec{A}$ અને $\vec{B}$ ના માનનો ગુણોત્તર કેટલો થાય?

બે સદિશો $\vec{a} = (3 \hat{i} - 4 \hat{j} + 5 \hat{k})$ અને $\vec{b} = (-2 \hat{i} + \hat{j} - 3 \hat{k})$ નો અદિશ ગુણાકાર અને સદિશ ગુણાકાર શોધો.

$\hat{i}+\hat{j}+\hat{k}$ ને લંબ સદિશ કયો છે?

સદિશ $\vec{a}$ ની દિશામાં સદિશ $\vec{r}$ નો ઘટક શોધો.

બે સદિશોનો અદિશ ગુણાકાર તેમના કાર્તેઝિયન ઘટકોના સ્વરૂપમાં મેળવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo