જો $x + iy = \frac{3}{{2 + \cos \theta + i\sin \theta }}$ તો ${x^2} + {y^2}$ = . . .

  • A

    $3x - 4$

  • B

    $4x - 3$

  • C

    $4x + 3$

  • D

    એકપણ નહીં.

Similar Questions

નીચેની પદાવલિને $a + ib$ સ્વરૂપમાં દર્શાવો : $\frac{(3+i \sqrt{5})(3-i \sqrt{5})}{(\sqrt{3}+\sqrt{2 i})-(\sqrt{3}-i \sqrt{2})}$

$n$ ની . . . ન્યૂનતમ ધન પુર્ણાક માટે ${\left( {\frac{{i - 1}}{{i + 1}}} \right)^n}$ એ વાસ્તવિક સંખ્યા મેળવો.

સંકર સંખ્યાઓ $3 + i{x^2}y$ અને ${x^2} + y + 4i$ એ એકબીજાના અનુબદ્ધ હોય તો $x$ અને $y$ ની કિમત મેળવો.

જો $z\,\ne -i$ એ એવી સંકર સંખ્યા હોય કે જેથી  $\frac{{z - i}}{{z + i}}$ એ શુધ્ધ કાલ્પનિક સંખ્યા થાય તો $z +\frac {1}{z}$ ની કિમત મેળવો. 

  • [JEE MAIN 2014]

જો $x-i y=\sqrt{\frac{a-i b}{c-i d}}$ હોય, તો સાબિત કરી કે, $\left(x^{2}+y^{2}\right)^{2}=\frac{a^{2}+b^{2}}{c^{2}+d^{2}}$