જો $x = {\log _5}(1000)$ અને $y = {\log _7}(2058)$ તો
$x > y$
$x < y$
$x = y$
એકપણ નહી.
${\log _7}{\log _7}\sqrt {7(\sqrt {7\sqrt 7 } )} = $
$\sqrt {(\log _{0.5}^24)} = . . $. .
જો ${1 \over 2} \le {\log _{0.1}}x \le 2$ તો
જો ${{\log x} \over {b - c}} = {{\log y} \over {c - a}} = {{\log z} \over {a - b}} $ તો આપલે પૈકી . . . સત્ય છે.
જો ${\log _{0.3}}(x - 1) < {\log _{0.09}}(x - 1),$ તો $x$ નો અંતરાલ મેળવો.