જો $\left(\frac{2}{5}\right)^{5} \times\left(\frac{25}{4}\right)^{3}=\left(\frac{5}{2}\right)^{3 x-2},$ હોય, તો $x$ ની કિંમત શોધો
$11$
$7$
$3$
$1$
આપેલ બે સંખ્યાની વચ્ચે એક સંમેય સંખ્યા અને એક અસંમેય સંખ્યા લખો :
$0.15$ અને $0.16$
દર્શાવો કે $0.1 \overline{6}=\frac{1}{6}$
નીચે આપેલ દરેક સંખ્યામાં છેદનું સંમેયીકરણ કરો
$\frac{30}{5 \sqrt{3}-3 \sqrt{5}}$
જો $x=7-4 \sqrt{3},$ હોય, તો $x^{2}+\frac{1}{x^{2}}$ ની કિમત શોધો.
નીચેની સંખ્યાઓને તેમની કિંમત મુજબ ચડતા ક્રમમાં ગોઠવો
$\sqrt{3}, \sqrt[3]{4}, \sqrt[4]{10}$