જો $a=\frac{\sqrt{5}}{8}$ અને $\frac{8}{a}=b \sqrt{5},$ હોય, તો $b$ ની કિંમત શોધો

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

$\frac{64}{5}$

Similar Questions

આપેલ બે સંખ્યાની વચ્ચે એક સંમેય સંખ્યા અને એક અસંમેય સંખ્યા લખો :

$0.0001$ અને $0.001$

દર્શાવો  : $0.142857142857 \ldots=\frac{1}{7}$

$\frac{1}{7}$ અને $\frac{3}{7}$ વચ્ચેની ત્રણ સંમેય સંખ્યાઓ શોધો. . 

$\pi$ એ કેવી સંખ્યા છે $-$ સંમેય કે અસંમેય ?

જો $2^{x-2} \cdot 3^{2 x-6}=36,$ હોય, તો $x$ ની કિંમત શોધો