નીચેનામાંથી કયું $\left[\left(\frac{5}{6}\right)^{\frac{1}{5}}\right]^{-\frac{1}{6}} $ ને સમાન નથી ?
$\left(\frac{5}{6}\right)^{\frac{1}{5}-\frac{1}{6}}$
$\frac{1}{\left[\left(\frac{5}{6}\right)^{\frac{1}{5}}\right]^{\frac{1}{6}}}$
$\left(\frac{6}{5}\right)^{\frac{1}{30}}$
$\left(\frac{5}{6}\right)^{-\frac{1}{30}}$
નીચે આપેલ દરેક સંખ્યામાં છેદનું સંમેયીકરણ કરો.
$\frac{1}{7-4 \sqrt{3}}$
$\pi$ એ કેવી સંખ્યા છે $-$ સંમેય કે અસંમેય ?
આપેલ બે સંખ્યાની વચ્ચે એક સંમેય સંખ્યા અને એક અસંમેય સંખ્યા લખો :
$3.623623$ અને $0.484848$
સાદું રૂપ આપો
$7^{\frac{1}{4}} \cdot 12^{\frac{1}{4}}$
આપેલ બે સંખ્યાઓ વચ્ચેની ત્રણ સંમેય સંખ્યા શોધો :
$-1$ અને $-2$