$5 \sqrt{3}$ નો $4 \sqrt{12}$ સાથે ગુણાકાર કરો.
$120$
$115$
$125$
$130$
નીચેનું દરેક વિધાન ખરું છે કે ખોટું તે જણાવો ?
દરેક પૂર્ણ સંખ્યા એ સંમેય સંખ્યા છે.
આપેલ બે સંખ્યાઓ વચ્ચેની ત્રણ સંમેય સંખ્યા શોધો :
$\frac{1}{4}$ અને $\frac{1}{5}$
સાદું રૂપ આપો :
$64^{-\frac{1}{3}} + 64^{\frac{1}{3}} - 64^{\frac{2}{3}}$
$p$ પૂર્ણાક હોય, $q$ શૂન્યેતર પૂર્ણાક હોય તેવા $p/q$ સ્વરૂપમાં નીચેની સંખ્યાને દર્શાવો
$0.1 \overline{134}$
પ્રત્યેક વિધાન સાચું બને એ રીતે નીચેના વિધાનોમાં ખાલી જગ્યા પૂરો (ફક્ત અંતિમ જવાબ)
$\sqrt{7}$ એ .......... સંખ્યા છે.