જો $p(x)=x^{2}-2 \sqrt{2} x+1,$ હોય, તો $p(2 \sqrt{2})$ =..........

  • A

    $0$

  • B

    $1$

  • C

    $4 \sqrt{2}$

  • D

    $8 \sqrt{2}+1$

Similar Questions

દર્શાવો કે :

$x+3$ એ $69+11 x-x^{2}+x^{3}$ નો અવયવ છે. 

$p(x)=x^{3}-x+1, $ એ $ g(x)=2-3 x$ નો ગુણિત છે કે નહીં તે ચકાસો. 

કિમત મેળવો.

$(0.2)^{3}-(0.3)^{3}+(0.1)^{3}$

$4 x^{4}+0 x^{3}+0 x^{5}+5 x+7$ બહુપદીની ઘાત .......... છે.

અવયવ પાડો.

$\frac{4 x^{2}}{9}-\frac{1}{25}$