$p$ પૂર્ણાક હોય, $q$ શૂન્યેતર પૂર્ણાક હોય તેવા $p/q$ સ્વરૂપમાં નીચેની સંખ્યાને દર્શાવો
$0.2$
$\frac{1}{6}$
$\frac{1}{5}$
$\frac{2}{5}$
$\frac{3}{5}$
સાદું રૂપ આપો $: 2^{-3}+(0.01)^{-\frac{1}{2}}-(27)^{\frac{2}{3}}$
નીચેની સંખ્યાઓ સંખ્યારેખા પર દર્શાવો
$7,7.2, \frac{-3}{2}, \frac{-12}{5}$
જો $x=\frac{\sqrt{3}+\sqrt{2}}{\sqrt{3}-\sqrt{2}}$ અને $y=\frac{\sqrt{3}-\sqrt{2}}{\sqrt{3}+\sqrt{2}},$ હોય, તો $x^{2}+y^{2}$ ની કિંમત શોધો.
સાદું રૂપ આપો :
$\frac{7 \sqrt{3}}{\sqrt{10}+\sqrt{3}}-\frac{2 \sqrt{5}}{\sqrt{6}+\sqrt{5}}-\frac{3 \sqrt{2}}{\sqrt{15}+3 \sqrt{2}}$
કિમત શોધો.
$625^{\frac{3}{4}}$