$p$ પૂર્ણાક હોય, $q$ શૂન્યેતર પૂર્ણાક હોય તેવા $p/q$ સ્વરૂપમાં નીચેની સંખ્યાને દર્શાવો 

$0.2555 \ldots$

  • A

    $\frac{33}{90}$

  • B

    $\frac{23}{90}$

  • C

    $\frac{44}{90}$

  • D

    $\frac{23}{45}$

Similar Questions

નીચેની સંખ્યાઓના છેદનું સંમેયીકરણ કરી સાદું રૂપ આપો :  $\frac{\sqrt{40}}{\sqrt{3}}$

નીચેના પ્રશ્નોમાં સાદું રૂપ આપો

$(\sqrt{15}+\sqrt{7})(\sqrt{15}-\sqrt{7})$

સાદું રૂપ આપો :

$(\frac{1}{27})^{\frac{-2}{3}}$

જો $x=2+\sqrt{3},$ હોય, તો  $x^{2}+\frac{1}{x^{2}}$ તથા $x^{3}+\frac{1}{x^{3}}$ ની કિમત શોધો.

$\sqrt{5.6}$ ને સંખ્યારેખા પર દર્શાવો.