જો $a$ એ $G.P.$ (ગુણોત્તર શ્રેણી) નું પ્રથમ પદ હોય,$l$ એ $n$ મું પદ હોય અને $P$ એ પ્રથમ $n$ પદોનો ગુણાકાર હોય,તો $P=$

  • A
    $(al)^{n/2}$
  • B
    $(a-l)^{n/2}$
  • C
    $(a+l)^{n/2}$
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

જો એક $A.P.$ ના $m$ અને $n$ પદોના સરવાળાનો ગુણોત્તર $m^2 : n^2$ હોય,તો $m$ માં અને $n$ માં પદનો ગુણોત્તર શું થશે?

શ્રેણી $20 + 19\frac{1}{3} + 18\frac{2}{3} + \dots$ નો મહત્તમ સરવાળો કેટલો થાય?

જ્યારે $A.P.$ ના $9$ માં પદને તેના $2$ જા પદ વડે ભાગવામાં આવે ત્યારે ભાગફળ $5$ મળે છે અને જ્યારે $13$ માં પદને $6$ ઠા પદ વડે ભાગવામાં આવે ત્યારે ભાગફળ $2$ અને શેષ $5$ મળે છે,તો $A.P.$ નું પ્રથમ પદ શોધો.

શ્રેણીનું $n^{th}$ પદ શોધો:
$\frac{1}{n} + \frac{n+1}{n} + \frac{2n+1}{n} + \ldots$

સરવાળો $\sum_{k=1}^{20}(1+2+3+\ldots+k)$ કેટલો થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo