જો $A = \{x : x$ એ $4$ નો ગુણક છે$.\}$ અને $B = \{x : x$ એ $6$ નો ગુણક છે$.\}$ તો $A \cap B$ માં . . . . ના ગુણકનો સમાવેશ થાય.
બે ગણું $X$ અને $Y$ એવા છે કે ગણ $X$ માં $40$ ઘટકો, $X \cup Y$ માં $60$ ઘટકો અને $X$ $\cap\, Y$ માં $10$ ઘટકો હોય, તો $Y$ માં કેટલા ઘટકો હશે?
$A=\{a, b\}, B=\{a, b, c\}$ લો. $A \subset B $ છે ? $A \cup B $ શું થશે ?
સાબિત કરો કે $A \cap B=A \cap C$ પરથી $B = C$ કહી શકાય નહિ.
છેદગણ શોધો : $A=\{a, e, i, o, u\} B=\{a, b, c\}$