જો  $A$ અને $B$ બે ગણ હોય તો  $A \cup (A \cap B)$ મેળવો..

  • A

    $A$

  • B

    $B$

  • C

    ${A^c}$

  • D

    ${B^c}$

Similar Questions

$A$ અને $B$ ગણો છે. કોઈ ગણ $X$ માટે જો $A \cap X=B \cap X=\phi$ અને $A \cup X=B \cup X$ તો સાબિત કરો કે $A = B$

( સૂચનઃ $A = A \cap (A \cup X),B = B \cap (B \cup X)$ અને વિભાજનના નિયમનો ઉપયોગ કરો. )

જો $A = \{ x:x$ એ પ્રાકૃતિક સંખ્યા છે $\} ,B = \{ x:x$ એ યુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે $\} $ $C = \{ x:x$ એ અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે $\} $ અને $D = \{ x:x$ એ અવિભાજ્ય સંખ્યા છે, $\} $ તો  મેળવો : $A \cap D$

જો $A, B$ અને $C$ એવા ગણ છે કે જેથી $\phi  \ne A \cap B \subseteq C$ તો નીચેનામાંથી ક્યુ વિધાન ખોટું છે

  • [JEE MAIN 2019]

જો $A=\{3,5,7,9,11\}, B=\{7,9,11,13\}, C=\{11,13,15\}$ અને $D=\{15,17\} ;$ હોય, તો શોધો : $B \cap D$

જો $A=\{3,5,7,9,11\}, B=\{7,9,11,13\}, C=\{11,13,15\}$ અને $D=\{15,17\} ;$ હોય, તો શોધો : $A \cap \left( {B \cup D} \right)$