જો સમાંતર શ્રેણીનું $19^{th}$ પદ શૂન્ય થાય તો ($49^{th}$ મુ પદ) : ($29^{th}$ મુ પદ) મેળવો, 

  • [JEE MAIN 2019]
  • A

    $4 : 1$ 

  • B

    $1 : 3$ 

  • C

    $3 : 1$ 

  • D

    $2 : 1$ 

Similar Questions

જો સમાંતર શ્રેણીનું $p$ મું પદ $q$ અને તેનું $q$ મું પદ $p$ હોય, તો તેનું $(p + q)$ મું પદ કયું હોય ?

જો $\frac{1}{p+q},\,\frac{1}{r+p}\,\,$ અને $\frac{1}{q+r}\,$ સમાંતર શ્રેણીમાં હોયતો.........

જો શ્રેણી $\sqrt 3  + \sqrt {75}  + \sqrt {243}  + \sqrt {507}  + ......$ ના $n$ પદોનો સરવાળો $435\sqrt 3 $ થાય તો $n$ ની કિમત મેળવો.

  • [JEE MAIN 2017]

$1, 2, 4, 8, 16, .......2^n $ શ્રેણીનો સમાંતર મધ્યક :

જો ${\log _3}2,\;{\log _3}({2^x} - 5)$ અને ${\log _3}\left( {{2^x} - \frac{7}{2}} \right)$ સંમાતર શ્રેણીમાં હોય તો  $x$= _________. 

  • [IIT 1990]