જો $\alpha,\beta,\gamma, \delta$ એ સમીકરણ $x^4-100x^3+2x^2+4x+10 = 0$ ના બીજો હોય તો $\frac{1}{\alpha}+\frac{1}{\beta}+\frac{1}{\gamma}+\frac{1}{\delta}$ ની કિમત મેળવો
$\frac{2}{5}$
$\frac{1}{10}$
$4$
$\frac{-2}{5}$
સમીકરણ ${2^{\left( {x - 1} \right)\left( {{x^2} + 5x - 50} \right)}} = 1$ ના બધા વાસ્તવિક ઉકેલોનો સરવાળો ......... થાય.
સમીકરણ $x|x|-5|x+2|+6$ = 0ના વાસ્તવિક બીજોની સંખ્યા $..........$ છે.
જો $a, b, c$ વાસ્તવિક હોય અને $a > 0$ હોય, તો $ax^2 + bx + c$ જ્યાં $x$ પણ વાસ્તવિક હોય તેનું લઘુત્તમ મૂલ્ય કેટલું થાય ?
જો $a$ ,$b$, $c$ , $d$ , $e$ એ પાંચ સંખ્યાઓ સમીકરણ સંહિતાઓ ને સંતોષે
$2a + b + c + d + e = 6$
$a + 2b + c + d + e = 12$
$a + b + 2c + d + e = 24$
$a + b + c + 2d + e = 48$
$a + b + c + d + 2e = 96$ ,
તો $|c|$ ની કિમત મેળવો
જો સમીકરણ $\frac{{{x^2} + 5}}{2} = x - 2\cos \left( {ax + b} \right)$ ને ઓછામાં ઓછા એક ઉકેલ મળે તો $(b + a)$ ની કિમત મેળવો