જો $\,\,f(x) = \left\{ {\begin{array}{*{20}{c}}
{3 + x;\,\,\,\,\,x \geqslant 0} \\
{2 - 3x;\,\,\,\,\,x < 0}
\end{array}} \right.$ હોય તો $\mathop {\lim }\limits_{x \to 0} f(f(x))$ ની કિમત મેળવો.
$9$
$6$
$-4$
અસ્તિતવ નથી
જો $f(x) = \frac{x}{{x - 1}} = \frac{1}{y}$, તો $f(y) = $
જો વિધેય $f(x+y)=f(x) f(y)$ for all $x, y \in N$ એવી રીતે વ્યાખ્યાયિત હોય કે જેથી, $f(1)=3$ અને $\sum\limits_{x = 1}^n {f\left( x \right) = 120,} $ તો $n$ નું મૂલ્ય શોધો.
જો વિધેય $f : R \rightarrow R$ એ માટે $3f(2x^2 -3x + 5) + 2f(3x^2 -2x + 4) = x^2 -7x + 9\ \ \ \forall x \in R$ વ્યાખ્યાયિત હોય તો $f(5)$ ની કિમત મેળવો.
સાબિત કરો કે માનાંક વિધેય $f : R \rightarrow R,$ $(x)=|x|$ દ્વારા વ્યાખ્યાયિત વિધેય એક-એક નથી અને વ્યાપ્ત પણ નથી. જો $x$ ધન અથવા શૂન્ય (અનૃણ) હોય, તો $|x| = x$ અને $x$ ઋણ હોય, તો $|x| = - x$.
જો $\phi (x) = {a^x}$, તો ${\{ \phi (p)\} ^3} = . . .$