જો $x, y, z \in R^+$ એવા છે કે જેથી $z > y > x > 1$ , ${\log _y}x + {\log _x}y = \frac{5}{2}$ અને ${\log _z}y + {\log _y}z = \frac{{10}}{3}$ થાય તો ${\log _x}z$ ની કિમત મેળવો .

  • A

    $2$

  • B

    $3$

  • C

    $6$

  • D

    $12$

Similar Questions

સમીકરણ $\left| {1 - {{\log }_{\frac{1}{6}}}x} \right| + \left| {{{\log }_2}x} \right| + 2 = \left| {3 - {{\log }_{\frac{1}{6}}}x + {{\log }_{\frac{1}{2}}}x} \right|$ નો ઉકેલગણ $\left[ {\frac{a}{b},a} \right],a,b, \in N,$ હોય તો $(a + b)$ ની કિમત મેળવો. 

જો ${\log _4}5 = a$ અને ${\log _5}6 = b $ તો ${\log _3}2= . . . .$

${\log _3}\,4{\log _4}\,5{\log _5}\,6{\log _6}\,7{\log _7}\,8{\log _8}\,9= . .$ . .

  • [IIT 2000]

જો ${\log _{0.04}}(x - 1) \ge {\log _{0.2}}(x - 1)$ તો $x$ ની .. . . . અંતરાલમાં છે.

$(0.16)^{\log _{2.5}\left(\frac{1}{3}+\frac{1}{3^{2}}+\frac{1}{3^{3}}+\ldots . to \infty\right)}$ ની કિમત શોધો 

  • [JEE MAIN 2020]