નીચેની આકૃતિમાં $X$ અને $Y$ ને ઓળખો.
$X$ - અંડકતલ, $Y$ - અંડછિદ્ર
$X$ - અંડકતલ, $Y$ -અંડકોષ
$X$ -અંડછિદ્ર, $Y$- સહાયક કોષ
$X$ - અંડછિદ્ર, $Y$ –પ્રતિધ્રુવીય કોષ
$MMC$ નું પુરૂ નામ ......
મહાબીજાણુધાની (અંડક) (Megasporengium)ની ના આકૃતિસહ વર્ણવો.
......માં સહાયકકોષો મદદરૂપ બને છે.
પરાગરજ માટેનું ગ્રાહી સ્થાન $- P$
સ્ત્રીકેસરનો લંબાયેલ પાતળો ભાગ $-Q$
સ્ત્રીકેસરનો તલસ્થ ફૂલેલો ભાગ $- R$
$\quad\quad\quad\quad P \quad\quad\quad Q \quad\quad\quad R$
મહાબીજાણુધાની કોની બરાબર છે ?