યોગ્ય જોડકા જોડોઃ

વિભાગ $-I$ વિભાગ $-II$
$(a)$ સહાયક કોષો $(1)$ માદા જન્યુ
$(b)$ કેન્દ્રસ્થ કોષો $(2)$ અંડતલીય છેડો
$(c)$ પ્રતિધ્રુવીય કોષો $(3)$ તંતુમય પ્રસાધન
$(d)$ અંડકોષ $(4)$ ધ્રુવીય કોષકેન્દ્રો

  • A

    $a- 2, b-4, c-3, d-1$

  • B

    $a-3, b-4, c- 2, d-1$

  • C

    $a-3,b-1, c-2, d - 4$

  • D

    $a-1, b-3, c-4, d-2$

Similar Questions

અંડક સીધો, અંડવાલ, ભ્રૂણપુટ, નાભિ, અંડછિદ્ર એક રેખામાં આવેલા હોય તેને શું કહે છે?

  • [AIPMT 1993]

બીજાશયની અંદરની બાજુએ બીજાંડ સાથે જોડાતી પેશીને .......કહે છે.

$MMC,$ પ્રતિઘુવીય કોષ, કેન્દ્રસ્થકોષ અને અંડકોષની પ્લોઈડી અનુક્રમે શું થાય?

સ્ત્રીકેસરચક્રનો ભાગ કે જે પરાગરજગ્રહણ કરે છે તેને ..... કહે છે.

.....ના પુષ્પમાં સ્ત્રીકેસર બહુ જ મુક્તસ્ત્રીકેસર ધરાવે છે.