અધોમુખી અંડકમાં બીજછિદ્રની દિશા કઇ છે?
ઉપરની તરફ
નીચેની તરફ
જમણી
ડાબી
પ્રદેહ અને તંતુમય ઘટકો ના સ્થાન અને કાર્ય આપો.
નીચેની આકૃતિમાં નિર્દેશીત ભાગ $X$ નું નિર્માણ કોણ કરે ?
સાચું વિધાન પસંદ કરો.
આવૃત બીજધારીમાં ક્રિયાશીલ મહાબીજાણું સામાન્ય રીતે .... માં વિકાસ પામે છે.
મહાબીજાણુધાની કે જેમાંથી અંડકોષ ઉદ્ભવે છે. તેને સામન્ય રીતે .... તરીકે ઓળખવામાં આવે છે.