આકૃતિમાં $'f'$ અને 'g' શું દર્શાવે છે?
ભ્રૂણપુટ અને અંડકતલીય ધ્રુવ
પ્રદેહ અને અંડતલીય ધ્રુવ
અંડકાવરણ અને અંડતલીય ધ્રુવ
અંડકદંડ અને પ્રદેહ
સ્ત્રીકેસર કઈ રચના ધરાવતું નથી?
$MMC$ નું પુરૂ નામ ......
....... ના પુષ્પોમાં સ્ત્રીકેસર ચક્ર મુક્ત સ્ત્રીકેસરી બહુ સ્ત્રીકેસરી હોય છે.
નીચે આપેલ આકૃતિઓ દ્વારા સ્ત્રીકેસરનો પ્રકાર શોધો.
સાચું વિધાન પસંદ કરો.
$(I)$ સક્રિય મહાબીજાણુંનું કોષકેન્દ્ર અર્ધીકરણની રીતે વિભાજન પામી બે કોષકેન્દ્રો બનાવે છે.
$(II)$ $8$ કોષકેન્દ્રોવાળી અવસ્થા બાદ માદા જન્યુ કોષદિવાલનું નિર્માણ થાય છે.
$(III)$ અંડપ્રસાધનમાં બે સહાયકકોષો અને એક અંડકોષ હોય છે.
$(IV)$ બીજાંડતલ તરફ છેડે $3$ પ્રતિધ્રુવકોષો ગોઠવાયેલાં હોય છે.