ભ્રૂણપૂટ નિર્માણ માટે સમસૂત્રીભાજન દ્ઘારા વિભાજન પામતા એકકીય કોષો ..... છે.
મહાબીજાણુ માતૃકોષો
લઘુબીજાણુ માતૃકોષો
ક્રિયાશીલ મહાબીજાણુ
નિષ્ક્રિય મહાબીજાણુ
તંતુમય ઘટકો એ ....... ના લાક્ષણિક ગુણધર્મો છે.
નીચે આપેલ રચના પરથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
પરાગરજનું અંકુરણ શેમાં પરિણમે છે?
નીચેની આકૃતિ લાક્ષણિક ઊર્ધ્વમુખી અંડકનો રેખાંકિત દેખાવ છે. $P , Q$ અને $R$ શું છે ?
$\quad\quad P\quad\quad Q\quad\quad R$
એક સ્ત્રીકેસર સ્ત્રીકેસરચક્રમાં કેટલા સ્ત્રીકેસર હોય છે?