અષ્ટ કોષકેન્દ્રી ભ્રૂણપુટ એ ……… .

  • [AIPMT 2000]
  • A

    હંમેશાં ટેટ્રાસ્પોરિક (ચતુષ્ક બીજાણુક)

  • B

    હંમેશાં મોનોસ્પોરિક (એક બીજાણુક)

  • C

    હંમેશાં દ્વિબીજાણુક

  • D

    ક્યારેક એક બીજાણુક, ક્યારેક દ્વિબીજાણુક અને ક્યારેક ચતુષ્ક બીજાણુક

Similar Questions

બેવડું ફલન ............. માં જોવા મળે છે.

  • [NEET 2017]

કેપ્સેલામાં કયા પ્રકારનું પરાગનયન થાય છે?

થુજામાં અંડક કેવા હોય છે ?

માધ્યમિક ભ્રૂણપોષ મોટે ભાગે .......પૂરતુ મર્યાદિત છે.

આવૃત બીજધારીમાં, લઘુબીજાણુજનન અને મહાબીજાણુજનન ..........