નીચેની આકૃતિમાં $X$ ને ઓળખો.
પ્રકાંડનું સૂત્રમાં રૂપાંતર
પ્રકાંડનું કંટકમાં રૂપાંતર
ગાંઠમાંથી ઉદ્ભવતા મૂળ (અસ્થાનીક)
ખોરાકસંગ્રહ માટે પ્રકાંડનું રૂપાંતર
દ્વિદળી વનસ્પતિ અને એકદળી વનસ્પતિમાં અનુકમે ...... અને ..... પ્રકારના મૂળતંત્ર જોવા મળે છે.
મૂળનાં આવશ્યક કાર્યોમાં સ્થળજ (ભૂમીય) વનસ્પતિઓને આધાર સાથે સ્થાપિત કરવાનું અને પાણી અને ક્ષારોનું શોષણ કરવાનું છે. જલજ વનસ્પતિમાં મૂળનાં ક્યાં કાર્યો સંકળાયેલાં છે ? સ્થળ અને જલજ વનસ્પતિના મૂળમાં શું તફાવત છે ?
શ્વસનછિદ્ર ..........માં ભાગ લે છે.
નીચે આપેલ મૂળ કેવા પ્રકારના છે ?
નીચેનામાંથી મૂળરોમ અને પાર્ષીય મૂળના સ્થાન અનુક્રમે કયાં કયાં છે ?