શ્વસનછિદ્ર ..........માં ભાગ લે છે.
ઉત્સર્જન
ખોરાક
શ્વસન
પ્રજનન
પ્રાથમિક મૂળ એ શેનો પ્રલંબિત ભાગ છે?
ખોટી જોડ શોધો.
નીચેનામાંથી કઈ મૂળની પાશ્વીય શાખાઓ નથી?
ખોરાકસંગ્રહ માટે વનસ્પતિનાં રૂપાંતરો જણાવો.
મૂળના આયામ છેદમાં ટોચથી શરૂ કરી ઉપર તરફ ચાર વિસ્તાર આવેલા છે, તે કયા ક્રમમાં હોય છે?