નીચેનામાંથી મૂળરોમ અને પાર્ષીય મૂળના સ્થાન અનુક્રમે કયાં કયાં છે ?
અનુક્રમે બાહ્ય અને અંતઃ
અનુક્રમે અંત અને બાહ્ય
બંને અંતઃ
બંને બાહ્ય
વૈજ્ઞાનિક કારણો આપો : રાઝોફોરા વનસ્પતિના મૂળને શ્વસનમૂળ કહે છે.
જળ શોષણ માટે સપાટી વિસ્તારને વધારી રહેલા મૂળનો ભાગ અથવા પ્રદેશ કયો છે?
મૂળ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
જે મૂળ પ્રકાંડના તલભાગમાંથી ઉત્પન્ન થાય, તેને આ કહેવાય
નીચેનામાંથી કેટલી વનસ્પતિઓમાં અસ્થાનિક મૂળ જોવા મળે છે ?
રાઈ, ઘાસ, વડ, મૉસ્ટેરા