દ્વિદળી વનસ્પતિ અને એકદળી વનસ્પતિમાં અનુકમે ...... અને ..... પ્રકારના મૂળતંત્ર જોવા મળે છે.

  • A

    સોટીમય, તંતુમય

  • B

    તંતુમય, સોટીમય

  • C

    સોટીમય, સોટીમય

  • D

    તંતુમય, તંતુમય

Similar Questions

આ વનસ્પતિના મૂળ ઋણભૂૂવર્તી રીતે વિકાસ પામે છે.

મૂળના પ્રદેશો $( \mathrm{Regions \,\,of \,\,The \,\,Root} )$ વિશે આકૃતિસહ સમજાવો.

 રાઈના છોડમાં રહેલા મૂળ ક્યાં પ્રકારના હોય છે? 

નીચેનામાંથી કયું મૂળતંત્રનું મુખ્ય કાર્ય નથી? 

સ્તંભમૂળ એ .......છે.