$0.6 \,mm$ વ્યાસ ધરાવતા બ્રાસના તારની લંબાઈમાં $0.2\%$ નો વધારો કરવા કેટલું બળ લગાવવું જોઈએ?(બ્રાસનો યંગ મોડ્યુલસ = $0.9 \times {10^{11}}N/{m^2}$)
Nearly $17 \,N$
Nearly $34\, N$
Nearly $51 \,N$
Nearly $68\, N$
આપેલ આકૃતિમાં, જો બે તારના પરિમાણો સમાન હોય, પરંતુ ધાતુઓ અલગ હોય, તો યંગનું મોડ્યુલસ ........
બે માણસો તેઓની તરફ એક તારને ખેંચી રહ્યા છે. દરેક વ્યક્તિ તાર ઉપ૨ $200 \mathrm{~N}$ નું બળ લગાવે છે. તારના દ્રવ્યનો યંગ મોડયુલસ $1 \times 10^{11} \mathrm{~N} \mathrm{~m}^{-2}$ છે. તારની મૂળ લંબાઈ $2 \mathrm{~m}$ છે અને આડછેદનું ક્ષેત્રફળ $2 \mathrm{~cm}^2$ છે. તારની લંબાઈ ...........$\mu \mathrm{m}$ વધશે.
ચાર સમાન તાર પર સમાન બળ લગાવવામાં આવે તો મહત્તમ લંબાઈમાં વધારો શેમાં જોવા મળે $?$
યંગ મોડ્યુલસ એટલે શું સમજાવો અને તેનો એકમ અને પારિમાણિક સૂત્ર લખો. .
સમાન દ્રવ્યના બનેલા ચાર તારોમાં સમાન બળ લગાડતાં લંબાઇમાં થતો વધારો મહત્તમ કયાં તારમાં હશે?