સમાન દ્રવ્યના બનેલા ચાર તારોમાં સમાન બળ લગાડતાં લંબાઇમાં થતો વધારો મહત્તમ કયાં તારમાં હશે?

  • A

    લંબાઇ $100 \,cm,$ વ્યાસ $1\, mm$

  • B

    લંબાઇ $200 \,cm,$ વ્યાસ $2\, mm$

  • C

    લંબાઇ $300 \,cm,$ વ્યાસ $3 \,mm$

  • D

    લંબાઇ $50\, cm,$ વ્યાસ $0.5 \,mm$

Similar Questions

$100\,m$ લાંબા તારના આડછેદનું ક્ષેત્રફળ $6.25 \times 10^{-4} \;m ^2$ અને તેનો યંત્ર ગુણાંક $10^{10}\,Nm ^{-2}$ છે. જો તેને $250\,N$ વજન લગાડવામાં આવે, તો તારની લંબાઈમાં થતો વધારો કેટલો હશે?

  • [JEE MAIN 2023]

સમાન દ્રવ્ય અને સમાન લંબાઈ ધરાવતા બે તારમાં બીજા તારનો વ્યાસ પહેલા તારના વ્યાસ કરતાં બમણો છે.બંનેમાં સમાન વજન જોડવામાં આવે તો તેમની લંબાઈમાં થતાં વધારાનો ગુણોત્તર કેટલો થાય?

  • [AIIMS 2013]

$Y$ યંગ મોડયુલસ ધરાવતા તારમાં પ્રતિબળ $S$ છે,તો એકમ કદ દીઠ ઊર્જા કેટલી થાય?

  • [AIEEE 2005]

ખેંચાયા વગરના $1.0\, m $ લંબાઈ ધરાવતા સ્ટીલના તારને એક છેડે $14.5 \,kg$ દળને જડિત કરેલ છે. તેને ઊર્ધ્વ સમતલમાં વર્તુળાકારે ઘુમાવવામાં આવે છે. વર્તુળમાર્ગમાં નીચેના બિંદુએ તેની કોણીય ઝડપ $2$ પરિભ્રમણ $/s$ છે. તારના આડછેદનું ક્ષેત્રફળ $0.065\, cm$ છે. જ્યારે જડિત કરેલ દળ વર્તુળમાર્ગમાં નિમ્નત્તમ બિંદુએ હોય ત્યારે તારના લંબાઈ-વધારાની ગણતરી કરો. 

બિલ્ડિંગ અને પુલમાં થાંભલાનો આકાર કેવો હોય છે ?