$1\, kg$ કોલસાના દહનથી કેટલી ઊર્જા મુક્ત થાય ?
જળવિભાજનની પ્રક્રિયા ઊષ્માશોષક છે કે ઊષ્માક્ષેપક ?
એક બોલને ટાવરની ટોચ પરથી છોડવામાં આવે છે. તો પ્રથમ, દ્વિતીય અને તૃતીય સેકન્દ્ર દરમ્યાન ગુરૂત્વાકર્ષણ બળ દ્વારા થતા કાર્યનો ગુણોત્તર ....
અસમાન દળ ધરાવતા બે પદાર્થો એક જ દિશામાં સમાન ગતિ ઊર્જા સાથે ગતિ કરે છે. બંને પદાર્થોને સમાન ગતિ અવરોધક બળના મૂલ્ય વડે સ્થિર કરવામાં આવે છે. તો તેઓ સ્થિર થતાં પહેલાં કેટલાં અંતર સુધી ગતિ કરશે તેની સરખામણી કરો.
એક પ્રક્ષિપ્ત પદાર્થની તેની મહત્તમ ઉંચાઈએ સ્થિતિ - ઊર્જા તેની શરૂઆતની ગતિઊર્જાની $3/4 $ ગણી થાય છે, તો પદાર્થનો પ્રક્ષિપ્તકોણ ...... $^o$ છે.
અચળ ઝડપ $10\;ms^{-1}$ થી $x -$ દિશામાં $10 \;kg$ દળનો બ્લોક ગતિ કરતાં બ્લોક પર $F=0.1x \;\frac{J}{m}$ જેટલું અવરોધક બળ $ x= 20\;m$ થી $x=30\;m $ ની ગતિ દરમિયાન લાગે છે. તેની અંતિમ ગતિઊર્જા ($J$ માં) કેટલી હશે?