એક પ્રક્ષિપ્ત પદાર્થની તેની મહત્તમ ઉંચાઈએ સ્થિતિ - ઊર્જા તેની શરૂઆતની ગતિઊર્જાની $3/4 $ ગણી થાય છે, તો પદાર્થનો પ્રક્ષિપ્તકોણ ...... $^o$ છે.
$30$
$45$
$60$
$75$
સ્થિર રહેલ $5 \;\mathrm{m}$ દળનો પદાર્થ ત્રણ ટુકડામાં વિભાજિત થાય છે. બે $m$ દળના પદાર્થ એકબીજાને લંબ રીતે $v$ વેગથી ગતિ કરે છે. તો આ પ્રક્રિયા દરમિયાન કેટલી ઉર્જા ($J$ માં) મુક્ત થઈ હશે?
અચળ ઝડપ $10\;ms^{-1}$ થી $x -$ દિશામાં $10 \;kg$ દળનો બ્લોક ગતિ કરતાં બ્લોક પર $F=0.1x \;\frac{J}{m}$ જેટલું અવરોધક બળ $ x= 20\;m$ થી $x=30\;m $ ની ગતિ દરમિયાન લાગે છે. તેની અંતિમ ગતિઊર્જા ($J$ માં) કેટલી હશે?
$M$ દળ અને $L$ લંબાઈ ધરાવતો તાર સમક્ષિતિજ સપાટી પર એવી રીતે છે કે જેથી તેનો ${\left( {\frac{1}{n}} \right)^{th}}$ ભાગ સપાટી નીચે લટકે છે.તો લટકતા ભાગને સપાટી પર લાવવા માટે કેટલું કાર્ય કરવું પડે?
$4kg $ દળ અને $ 2m $ લંબાઇ ધરાવતી ચેઇનનો ચોથો ભાગ ટેબલની કિનારી પર લટકે છે.તેને ટેબલ પર લાવવા કરવું પડતું કાર્ય.....$J$
$10\, kg$ દળના એક પદાર્થ માટે વેગ-સમયનો આલેખ આકૃતિમાં દર્શાવેલો છે. ગતિની પ્રથમ બે સેકન્ડ દરમ્યાન પદાર્થ પર થયેલ કાર્ય કેટલા .............. $\mathrm{J}$ હશે?