અચળ ઝડપ $10\;ms^{-1}$ થી $x -$ દિશામાં $10 \;kg$ દળનો બ્લોક ગતિ કરતાં બ્લોક પર $F=0.1x \;\frac{J}{m}$ જેટલું અવરોધક બળ $ x= 20\;m$ થી $x=30\;m $ ની ગતિ દરમિયાન લાગે છે. તેની અંતિમ ગતિઊર્જા ($J$ માં) કેટલી હશે?
$475$
$450$
$275 $
$250$
$1.00\, g$ દળનું વરસાદનું ટીપું $1\,km$ ની ઊંચાઈએથી $50\,m s^{-1}$ ની ઝડપથી જમીન સાથે અથડાય છે, તો નીચેની રાશિઓ ગણો.
$(a)$ ટીપાંની સ્થિતિમાં થતો ઘટાડો.
$(b)$ ટીપાંની ગતિઊર્જામાં થતો વધારો.
$(c)$ ટીપાંની સ્થિતિઊર્જામાં થતો ઘટાડો એ તેની ગતિ ઊર્જાના વધારા જેટલો છે ? જો ના, તો શા માટે ? $(g = 10\, m s^{-2}$ લો.$)$
$2\ kg$ ના એક પદાર્થ પર એક બળ એવી રીતે લગાડવામાં આવે છે કે તેની સ્થિતિને સમય વિધેય $x=3t^2+5$ વડે આપવામાં આવે છે. પ્રથમ $5\ s$ માં આ બળ વડે કેટલા .......... $\mathrm{J}$ કાર્ય થશે?
$2m$ લંબાઇની ચેઇન ટેબલ પર $60cm$ લંબાઇ લટકતી હોય,તેવી રીતે પડેલ છે.જો ચેઇનનું દળ $4 \,kg$ હોય,તો ચેઇનને ટેબલ પર લાવવા કેટલા .............. $\mathrm{J}$ કાર્ય કરવું પડે?
સ્થિતિસ્થાપક અથડામણ દરમિયાન મહત્તમ ઊર્જાની ક્યારે અદલાબદલી થાય છે ?
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બે ગોળાઓને બિંદુ $A$ થી અનુક્રમે $AB$ તથા $AC$ પથ પર મુક્ત કરવામાં આવે છે, તો બંને ગોળાને ઢાળના તળિયે પહોંચવા માટે લાગતા સમય અનુક્રમે.......અને.......થાય. બંને સપાટીઓ લીસી ($g = 10 m/s^2$ લો.)