અલગ અલગ સમતલના કેટલા સદિશોનો સરવાળો કરતાં પરિણામી શૂન્ય મળે ?
$2$
$3$
$4$
$5$
સદિશોના સરવાળા માટે જૂથનો નિયમ સમજાવો. અથવા સાબિત કરો કે સદિશ સરવાળા માટે જૂથના નિયમનું પાલન થાય છે.
સદિશોના સરવાળા માટેની મહત્ત્વની શરત જણાવો.
અલગ અલગ મૂલ્ય ધરાવતાં એક જ સમતલના કેટલા સદિશોનો સરવાળો કરતાં પરિણામી શૂન્ય મળે છે?
જો બે સદીશોના સરવાળાનું મૂલ્ય એ તેમની બાદબાકીના મૂલ્ય બરાબર હોય, તો આ બે સદીશો વચ્ચેનો ખૂણો ($^o$ માં) કેટલો હશે?
જો કોઈ ભૌતિક રાશિનું મૂલ્ય શૂન્ય હોય, તો તે સદિશ હોઈ શકે ? યોગ્ય ઉદાહરણ આપો.