જો કોઈ ભૌતિક રાશિનું મૂલ્ય શૂન્ય હોય, તો તે સદિશ હોઈ શકે ? યોગ્ય ઉદાહરણ આપો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

હા, કોઈ ભૌતિક રાશિનું મૂલ્ય શૂન્ય હોય તો, તે સદિશ હોઈ શકે છે.

ઉદાહરણ તરીકે, શિરોલંબ દિશામાં ફેકેલો બોલ ફેકનારના હાથમાં આવે, તો બોલનું સ્થાનાંતર શૂન્ય મળે છે, જે શૂન્ય સદ્દિશ છે.

Similar Questions

બે બળો જેના માપન મુલ્યો $8 \,N$ અને $15 \,N$ છે તે અનુક્રમે એક બિંદુ પર લાગુ પડે છે, જો લાગુ પડતું પરિણામી બળ $17 \,N$ હોય, તો આ બળો વચ્ચે બનતો ખૂણો કેટલો હશે?

$\overrightarrow{\mathrm{Q}}$અને,$(2\overrightarrow{\mathrm{Q}}+2\overrightarrow{\mathrm{P}})$ અને $(2 \overrightarrow{\mathrm{Q}}-2 \overrightarrow{\mathrm{P}})$ ના પરિણામી સદિશો વચ્ચેનો કોણ. . . . . . .હશે.

  • [JEE MAIN 2024]

સદિશ $ \vec A = 4\hat i + 3\hat j + 6\hat k $ અને $ \vec B = - \hat i + 3\hat j - 8\hat k $ નો પરિણામી સદિશની દિશામાંનો એકમ સદિશ નીચે પૈકી કયો થશે?

$\overrightarrow A + \overrightarrow B + \overrightarrow C= 0$ આપેલ છે. ત્રણ સદિશ પૈકી બે સદિશોનું મૂલ્ય સમાન છે. અને ત્રીજા સદિશનું મૂલ્ય $\sqrt 2 $  ગણું કે જે બે સમાન મૂલ્ય સિવાયનું છે. તો સદિશો વચ્ચેના ખૂણાઓ શું હશે ?

કાર્તેઝિયન યામ પદ્ધતિમાં સદિશો
$ \vec a = 4\hat i - \hat j $ , $ \vec b = - 3\hat i + 2\hat j $ અને $ \vec c = - \hat k $ છે.
જ્યાં $\hat i,\,\hat j,\,\hat k$ એ અનુક્રમે $X,Y,Z$ ની દિશામાનો એકમ સદીશ છે તો તેના પરિણામી સદિશની દિશામાંનો એકમ સદિશ $\hat r$ શું મળે ?