અલગ અલગ મૂલ્ય ધરાવતાં એક જ સમતલના કેટલા સદિશોનો સરવાળો કરતાં પરિણામી શૂન્ય મળે છે?
$2$
$3$
$4$
$5$
સદિશ $A$ અને $B$ નો પરિણામી સદિશ,સદિશ $A$ ને લંબ છે,અને તેનું મૂલ્ય $B$ સદિશથી અડધું છે,તો સદિશ $A$ અને $ B$ વચ્ચેનો ખૂણો ....... $^o$ થશે.
$\vec A $ અને $\vec B $ પરિણામી સદિશ $\vec A $ ને લંબ છે .$\vec A $ અને $\vec B $ વચ્ચેનો ખૂણો કેટલો હશે ?
$\overrightarrow{O P}, \overrightarrow{O Q}, \overrightarrow{O R}, \overrightarrow{O S}$ અને $\overrightarrow{{OT}}$ નું પરિણામી બળ લગભગ $\ldots \ldots {N}$ જેટલું થાય.
[$\sqrt{3}=1.7, \sqrt{2}=1.4$ , $\hat{{i}}$ અને $\hat{{j}}$ એ ${x}, {y}$ અક્ષની દિશાના એકમ સદીશ છે.$]$
જો $\mathop {\,{\rm{A}}}\limits^ \to \,\, + \;\,\mathop {\rm{B}}\limits^ \to \,\, = \,\mathop {\rm{C}}\limits^ \to $ અને $ {\rm{A}}\,\, + \;\,{\rm{B}}\,\, = \,\,{\rm{C}}\,$ હોય $\vec A $ અને $\vec B $ વચ્ચેનો ખૂણો કેટલો થાય .