સદિશોના સરવાળા માટેની મહત્ત્વની શરત જણાવો. 

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

સદીશોના સરવાળા માટે ની મહત્વની શરત એ છે કે,જે ભૌતિક રાશિનો સદીશ સરવાળો કરવો છે તે સમાન ભૌતિક રાશિ હોવી જોઈએ.

Similar Questions

$\mathop {\rm{P}}\limits^ \to  \,\, + \;\,\mathop {\rm{Q}}\limits^ \to  \,\, = \,\,\mathop {\rm{P}}\limits^ \to  \,\,{\rm{ - }}\,\,\mathop {\rm{Q}}\limits^ \to  $ આપેલ છે જ્યારે આ સાચું હોય તો, ...... 

કેટલાક સદિશોના પરિણામીનો $x$ ઘટક.......

(a) એ સદિશોના $x$ ઘટકના સરવાળા જેટલો હોય છે.

(b) સદિશોના મૂલ્યના સરવાળા કરતાં કદાચ ઓછો હોય છે.

(c) સદિશોના મૂલ્યના સરવાળા કરતાં કદાચ વધારે હોય છે.

(d) સદિશોના મૂલ્યના સરવાળા જેટલો હોય છે.

આપેલા વિધાન માથી સાચા વિધાન ક્યાં છે ?

જો $| A + B |=| A |+| B |$ હોય તો સદિશ $ \overrightarrow A $ અને $ \overrightarrow B $ વચ્ચેનો ખૂણો કેટલો હોવો જોઈએ?

$F$ અને $2F$ બળોનું પરિણામી એ $F$ ને લંબ છે.તો બે બળ વચ્ચેનો ખૂણો ........ $^o$ હશે.

જો કોઈ ભૌતિક રાશિનું મૂલ્ય શૂન્ય હોય, તો તે સદિશ હોઈ શકે ? યોગ્ય ઉદાહરણ આપો.