બે પરસ્પર નિવારક ઘટનાઓ $A$ અને $B$ માટે જો $P(A) = 0.45$ અને $P(B) = 0.35$ હોય,તો $P(A \text{ or } B) =$

  • A
    $0.1$
  • B
    $0.25$
  • C
    $0.15$
  • D
    $0.8$

Explore More

Similar Questions

બે આપેલ ઘટનાઓ $A$ અને $B$ માટે,$P(A \cap B)$ શું છે?

નીચેના કોષ્ટકમાં ખાલી જગ્યા પૂરો:
$P(A)$ $P(B)$ $P(A \cap B)$ $P(A \cup B)$
$0.35$ $..........$ $0.25$ $0.6$

જો $A$ અને $B$ યાદચ્છિક ઘટનાઓ હોય,તો

ધારો કે $A$ અને $B$ બે એવી ઘટનાઓ છે કે જેથી $P(A) = 0.3$ અને $P(A \cup B) = 0.8$ થાય. જો $A$ અને $B$ નિરપેક્ષ ઘટનાઓ હોય,તો $P(B) = $

જો $A$ અને $B$ બે એવી ઘટનાઓ હોય કે જેથી $P(A \cup B) + P(A \cap B) = \frac{7}{8}$ અને $P(A) = 2P(B)$ હોય,તો $P(A) = $

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo